Tuesday, April 14, 2009

ELECTION SPECIAL-1

ગંજેરી બાબાના " ગાજર - છપ્પા " ભાગ - ૧

ચુંટણી આવી ચુંટણી આવી
ગાજર ની તો સિઝન આવી
આ થઈ જશે તે થઈ જશે
વચનોની લહાણીઓ લાવી
નોટ દઈ દો, વોટ લઈ લો
લોકશાહી આ સૌને ફાવી
ખરું પુછો તો આ લોકશાહી
ગાજરની એક ચેઈન છે
નેતાઓ ને ટિકીટ નું ગાજર
હાઈ કમાન્ડને જીતનું ગાજર
સાથી પક્ષને સીટનું ગાજર
વિરોધપક્ષને વિનનું ગાજર
ટુંણિયાટોને વટનું ગાજર
કાર્યકરો ને વહીવટનું ગાજર
'સાહેબ ચુંટાઓતો ધ્યાન રાખજો
'કામકાજ 'પતાવટનું ગાજર
ભલે ના મળે કૈ , જલસા તો કરો ,
પ્રચાર્કાયમાં રહેવું હાજર
જ્ઞાતિને પકડે, જાતિને તાણે,
ધરમ બધા અપનાવી જાણે
આમનુંય તાણે એમનુંય તાણે
ભલું હોય તો આવે કાણે
ચુંટણીમાં તો એ ફાવી જાણે,
જે ગાજર રમાડી જાણે

"સમભાવ મેટ્રો માથી"

Sunday, April 12, 2009

" દિલ ના દર્દ "

" દિલ ના દર્દ "

દિલ ના દર્દ બેદર્દિ શું જાણે ?
વિરહની વેદના પથ્થરો શું જાણે ?
મહેફિલ ની મજા વૈરાગિ શું જાણે ?
આંસુ ના ઘુંઘટ ને શરાબી શું જાણે ?
થાય છે હીં યા કેવા હા મારા
બે દર્દિ , બેવફા તું શું જાણે ?
પતંગીયાની પ્રિત ને દિપક શું જાણે ?
...... તારા પ્રેમ ને દુનિયા શું જાણે ?

" યાદ આવી "

વીતી પળો ઘણીને તું આજ મુજને
કોમળ ઊરમા તરત યાદ આવી
નિહાળી રુપવંતિઓ ફેશનોમાં ઘણીએ
તુજની એ સાદગી સતત યાદ આવતી
યુવાનિ મા ખિલતી ચાહતનિ ઋતુઓ
સુરભી ને પુષની વસંત યાદ આવી
શર્વરી અમાસના અઘાઢ અંધારામાં
સારસને શશીની ચાહત યાદ આવી
રિક્ત ઉરે ભટકતી તારી રાહ માને
નિદ્રાએ શમણામાં પર યાદ આવી
શાયરનાં તરંગોમા ઉછાળતા ઉરને
ઉર્મિના ઉંડાણથી તરત યાદ આવી
ઉરને ન રહેતી ધડકવાની ધીરજ
ઉરના ઉંડાણને તારી સખત યાદ આવી
વેદનાના વમળોમાં ઘુટાંતો રહયોને
તારી અલવિદાની આફત યાદ આવી

Saturday, April 11, 2009

" DOST "

" DOST "
KYA TU JANTA HAI ? DOST
MERA YE KAVYA KAISA HAI ?
TAAJGI SE BHARPUR......SACH KAHU TAJAA.......!!!!
"SUBAH KHILE HUE PHOOL JAISA"
KHUSHUNMA SUBAAH KI CHAI JAISA
DOOR GAGAN ME HAVA ME BAHE RAHE PANCHHI JAISA
SANDHAYA KA TEHUNK JAISA
TERE JULFO ME RAHE GAYE
EK PANI KE RAHE GAYE BUND JAISA
GRISHMA ME ADHAR AUR
NAASIKA KE BICH ME BASE PRASWED KE BUND JAISA
KYA TU JANTA HAI MERE YE KAVYA KO ?
YE ABHI - ABHI LIKHA HUA ASPATAL ME JANME BACHHA JAISA
YE SIRF AUR SIRF "DOST" ......TERE LIYE HI......
NOTE :-
KAVYA -> POETRY / GAGAN --> SKY / GRISHMA -> SUMMER / ADHAR -> LIPS / NASIKA - > NOSE

Friday, April 10, 2009

सु स्वागतम.....

मेरे सभी चाहने वाले को मेरा प्रणाम !
दोस्त मेरे बहुत ही अच्छे - अच्छे है
एक दुसरे को अपनी समज से अच्छी टक्कर देने वाले है
और में "राधिका" यानि की "हम आप के कौन " ?
रंग बे रंगी बहुत ही छोटी .......
मे कैसी हूँ ये सब मेरे दोस्त ही अच्छी तरह जाने ......
आप सब के लिए में ने मेरा आज ब्लॉग बनाया हे
ये ब्लॉग बनाने की प्रेरणा और कैसे ब्लॉग बना सकती हूँ इसी की पुरी जानकारी मुझे माननीय "श्री जाग्रत भाई " ने जो मदद की है इसी लिए में उनको सच्चे दिल से प्रणाम करती हूँ
में आशा रखती हूँ की आज के ये पावन प्रसंग पर मेरे प्रणाम SWIKAAR करे
बस आप का साथ SAHKAR मिलता रहे YEHI मेरी PRARTHNA