Saturday, March 6, 2010

કતારો

હું તારી ને "તું" મારૉ
મુજ ને તવ આધારો 
"તુ" ખીલેતો કયારેક 
મુજ ને દેખાય નજારો
િવફરે કયારેક અન્યાયી 
તો થાય ધર્તી નો ધૃજારો 
પાનખર માં "તું" હરખાય તો 
પતઝડ્માંય થાય બહારો 
"તું" માંડે સરવાળા - બાદ્બાકી
ત્યારે મનડે થાય મુંઝારોૂ 
"તુ' સારો છે પ્રભુ એ જાણી લીધું
જ્યાર થી મ્ંિદરે થાય કતારો 

# # # # # # # # # # # # #

અહેસાસ 

મારું મારું કરતી હ્તી

કશું યે ના થયું મારું રે

પાસે તો છે ઘણા ઘણા

પણ કોઇ નથી સંગાથ માં

ટોળા વચચે પણ હું

નારી રહુ એકાંત માં

કપાયું છે રદય મારુ 

વહ્યું છે એમાં થી ર્કત જ કાળુ

અસતીત્વ જરજરીત થયું મારુ 

અનુભવ થી મુજ મનમાં પ્રગ્ટી છે સર્વાણી

લોકો સમ્જે નહીં તેને પ્ણ સાચી વાત મારી

સ્ંબંધો છે સહુ મોળા - મોળા

ન્થી કોઇ એમા લ્હાણી

સ્ઘળું પામ્વા છ્તાં

અંતે તો આંખ નું પાણી

~ ~ ~ ~ ~ ~ ~ ~


ફુરસદ

ક્યારેક સમય મળે તો લેજો ખબર 
કેવી રીત જીવી રહ્યા છે તમારા વગર
પ્રેમ ની બધી અસર કે જે લાગે છે તમને આકરષણ 
જાણે ફુલેલુ ફુલ મુંર્જાઈ ગયું છે તેમ મુખ મારુ કરમાઈ ગયું છે
સખા તમે કહો છો છો તોં અહીં પ્ણ તમારુ મન ખોવાઈ ગયું છે ક્યાં ?
આવડત નથી મારામાં લાગે છે તમને પણ શું ખબર પ્રેમ માં આવડત જરુરી છે ?
લોકો આવડત નૉ ઊપ્યોગ કરે છે અને તેમાં ઉપયોગ હું બની રહી છુ 
હરેક પળે વહી રહી છે મારી અશ્રુધારા
"ફુરસદ" મ્ળે તો લેજો ખ્બર કે આ 'દીલ' ધડકે છે માત્ર તમારા માટે જ ...તમારા માટે જ 
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~

भारत वासी

वीशव के मानव मेह्रामन मे है अनोखा भारत वासी
जेट युग के ये जमाने मे भी संसक़्रुती रखा भारत वासी
गीता कुरान बाईबल अवेस्ता थकी बना भारत वासी
चारो दीशा को जुड जो जाने मानव सांकल है भारत वासी 
रोमे रोम मे भाईचारो ऊन्का शांती प्रीय है भारत वासी
अडीखम नीडर अण्नम हे दुनीया का पृरक है भारत वासी
ऋषी मुनीओ के आद्रश से रंगाया हुआ भारत वासी
य़्ग़्ना भ्सम से बना हुआ है भारत वासी 
शहीदो के महापुरुशो के आदर्श से सुंगाया है भारत वासी
रोशन जीसका नाम दूनीया मे है सब ये भारत वासी
द्शो दीशायें गुम रहा है तेज पुंज सा भारत वासी 
कर्म है जीन्का धर्म ऐसा भाव मुर्ती है भारत वासी
अंग अंग मे है जीन्के खुमारी है पथीक भारत वासी

~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~