Sunday, November 29, 2009

હું આવીશ જીવનમાં જીંનદગી બનીને આવીશ િદલ માં તમારી ધડકન બનીને આવીશ ભુલવાની ના કરશો ભુલ ભુલોમાં જ હું યાદ બનીને આવીશ નયનોમાં ના રાખશો આટલી બધી

હું આવીશ 

જીવનમાં જીંનદગી બનીને આવીશ 
િદલ માં તમારી ધડકન બનીને આવીશ
ભુલવાની ના કરશો ભુલ 
ભુલોમાં જ હું યાદ બનીને આવીશ
નયનોમાં ના રાખશો આટલી બધી નફરત
એ નયનોમાં હું આફત બનીને અવીશ
ભલે રહૉ ત્મે મારી આંખૉથી દુર 
િમલ્ન માટે હું શમ્ણૂ બનીને આવીશ્
જ્યારે છોડી દઈશ આ દુનીયા
તયારે રદય માં તમારા રુદન બનીને આવીશ

तमनना

तमनना  

जब से आप को देखा है होश खो बैठी हुं
बस तब से आप को पाने कि ह्ठ ले बैठी हुं
याद आती है दीन भर आपकी
अब जीद्गी हो गै है बेकार मेरी
तेरी यादो मे तडप ती रहेती हुं
तेरे ही खयालो मे घुम्ती रेहती हुं
बस अब एक ही त्म्न्ना है मेरी 
पानी है प्रीत आप की  


તમારા જવાથી

તમારા જવાથી

હ્વામાં ફૂલોની મહેંક પ્ણ આજે આવ્તી નથી ત્મારા જ્વાથી ....
ગુલાબી સવારે પાયલ નો છમ્કાર પ્ણ હવ્ે સંભ્ળાતો ત્મારા જ્વાથી ....
િવખરાયેલા મ્ણ્કાની માળા હવે બન્તી ત્મારા જ્વાથી ....
ત્મારી બ્નાવેલી જાળ માં પ્ંખી હવે બેસ્તા ન્થી ત્મારા જ્વાથી ....
ત્મારા હ્સ્તથી રોપાયેલી વેલ હવે વળ્તી ન્થી ત્મારા જ્વાથી ....
વીખ્રઈ રહીછે જીવ્નના સુખ ની એક - એક પ્ળ ત્મારા જ્વાથી ....
શોભ્તા ન્થી તુલસી ના ક્યારા ને ઘર ના દ્ર્વાજા ત્મારા જ્વાથી ....
પીંજ્રામાં બેઠેલો પોપ્ટ પુણ નથી રટ્તો રામ ત્મારા જ્વાથી ....
આ ઉદાસ દીલ રાહ જોઇ રહ્યું છે તમારા આગ્મ્ન્ની.....


આવો સનમ

આવો સનમ 

આવો સનમ એક વાર મળવા મળવા નહીં પ્ણ કોઇ બહાને તો આવો
મારી તરસી આંખો ને તમારા દીદાર કરાવવા આવો
મારા બેચેન ધડકન ને સાંભળ્વા તો આવો
આવો સનમ એક વાર મળવા ....
તમે જેના બન્યા છો તેના ખ્બર અંતર પુછવા માટે તો આવો
આપ્ણે ખુબ મ્ળ્યા એકાંત માં સ્નમ જાહેર મા તો મળ્વા આવો
આવો સનમ એક વાર મળવા ....