Showing posts with label prachar. Show all posts
Showing posts with label prachar. Show all posts

Saturday, June 6, 2009

" પ્રચાર "
છે સુંન્દર મા સુંન્દર દેશ આમહાન વિરોની ગાથા કંયા જૈ ગાવી
બલી આપવા ની પ્રથાસદીયો જૂની
બકરાની બલી
કુકડાની બલી
વાછેડાની બલી
આપી છે કોઇ'દિ કોઇયે.....વાઘની બલી
સિંહ ની બલી
બિલાડાની બલી
કિંગકોબ્રાની બલી
મહા વીરોની ગાથા કંયા જૈ ગાવીઈતિહાસનાં કયા પાને સ્થા આપવું ???